Browsing: દુઆ

શબ-એ-કદ્ર એ મુબારક રાત છે જેની ઇબાદત હજાર મહિનાઓ કરતા શ્રેષ્ઠ છે. જાણો રમઝાનના છેલ્લા અશરા અને શબ-એ-કદ્રમાં પઢવા માટેની સુંનતથી સાબિત શ્રેષ્ઠ દુઆઓ અને તેનો અર્થ.